ટંકારાના લજાઈ ગામેથી સગીરાનું અપહરણ

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામેથી મૂળ મધ્યપ્રદેશની સગીરાનું આરોપી વિજય કરમિયા ડામોર નામનો શખ્સ તેમજ એક અન્ય શખ્સ મોટર સાયકલમાં બેસાડી બદકામ કરવાને ઇરાદે ગત તા.15 જાન્યુઆરી 2024ના રોજ અપહરણ કરી જતા બનાવ અંગે મધ્યપ્રદેશ પોલીસે ટંકારા પોલીસને જાણ કરતા સમગ્ર મામલે અપહરણ સહિતની કલમો મુજબ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- text