હવે કાર એસેસરીઝનો ખજાનો મળશે ઘરઆંગણે : ઝૂમ કાર વર્લ્ડનો કાલથી પ્રારંભ

 

ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા રીબીન કટ કરી નવા સોપાનને ખુલ્લું મુકશે : અહીં કાર એસેસરીઝની વિશાળ વેરાયટી હશે, જેથી હવે રાજકોટ ધક્કો ખાવાની જરૂર નહીં રહે : સીએનજીનું રીપેરીંગ અને ફિટીંગ પણ થશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કાર એસેસરીઝનો ખજાનો હવે ઘરઆંગણે મળશે. કારણકે મોરબીમાં ઝૂમ કાર વર્લ્ડ એસેસરીઝનો આવતીકાલે તા.10ને રવિવારે પ્રારંભ થશે. અહીં તમામ પ્રકારની કાર એસેસરીઝ એકદમ આકર્ષક કિંમતે મળી રહેશે. તો એક વખત શોપની મુલાકાત જરૂર લેજો.

મોરબીમાં લાલપર નજીક કેનાલ રોડ ઉપર લાડલી પાર્ટી પ્લોટ સામે ઝૂમ કાર વર્લ્ડ એસેસરીઝ કાર્યરત થશે. જ્યાં આફટર માર્કેટ બમ્પર, હેડલાઇટ્સ એન્ડ ટેઇલલાઇટ્સ, સીટ કવર, એન્ડ્રોઇડ/ટેસ્લા પ્લેયર, એલઇડી/એચઆઇડી લાઈટ, હેડલાઇટ્સ અપગ્રેડ, સપોઇલર/ડમ્પિંગ, આર્મ રેસ્ટ, ઓડિયો સિસ્ટમ, 360 ડીગ્રી કેમેરા, તમામ પ્રકારના મેટિંગ, પ્રોજેકટર ફોર લાઈટ, એલોય વિલ, ડેસકેમ સહિતની તમામ એસેસરીઝ મળે છે. અહીં આકર્ષક ભાવે એસેસરીઝની વિશાળ વેરાયટી હાજર સ્ટોકમાં ડીસ્પ્લેમાં મળશે. જેથી બીજે ક્યાંય ધક્કો ખાવાની જરૂર નહીં રહે.

બકામોટર ગેરેજ સીએનજી ફિટિંગ તથા રીપેરીંગ કરી અપાશે

ઝૂમ કારવર્લ્ડ એસેસરીઝ
લાડલી પાર્ટી પ્લોટ સામે,
રોયલ કાર સ્ટુડિયો પાસે,
કેનાલ રોડ, લીલાપર પાસે,
મો.નં.9747171371

https://www.instagram.com/zooom_car_world_accessories?igsh=MTg5ZTIycmJqaWlraw%3D%3D&utm_source=qr