VACANCY : Orbit cera tiles Pvt. Ltd.માં 4 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાલપર પાસે કાર્યરત Orbit cera tiles Pvt. Ltd.માં માર્કેટિંગની 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.10 માર્ચ પહેલા ફેકટરીએ રૂબરૂ આવવાનું રહેશે.


●આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ -4
અનુભવ : 2થી 3 વર્ષ


Address:
ઓરબીટ સિરા ટાઇલ્સ પ્રા.લી.
નેશનલ હાઇવે 8એ,
Pgvcl સબ સ્ટેશન સામે,
લાલપર, મોરબી
મો.નં. 9825054181