VACANCY : itoli granitoમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : માટેલ નજીક કાર્યરત અને 600×1200 mm gvt/pgvt ટાઇલ્સનું મેન્યુફેક્ચરિંગ કરતા itoli granito LLPમાં 8 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


●એક્સપોર્ટ માર્કેટીંગ એક્ઝિક્યુટિવ- 2
અનુભવ : 1થી 2 વર્ષ
Contact :- Manish Moradiya
મો.નં.9512029565
●ડોમેસ્ટિક માર્કેટીંગ એક્ઝિક્યુટિવ- 5
અનુભવ : 1થી 2 વર્ષ
Contact :- Niraj Moradiya
મો.નં. 9512029564
● બીલિંગ-1
અનુભવ : 1થી 2 વર્ષ

Itoli granito LLP
8એ નેશનલ હાઇવે,
સરતનપર રોડ,
માટેલ નજીક, તા.વાંકાનેર

મેપ : https://goo.gl/maps/Gt3SaCyG3PR2