VACANCY : HINDGRES CERAMICA PRIVATE LIMITEDમાં 20 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : HINDGRES CERAMICA PRIVATE LIMITEDમાં માર્કેટિંગની 20 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટીંગ એક્ઝિક્યુટિવ -20(M)
અનુભવ : 1થી 2 વર્ષ
સેલેરી : એઝ પર એબીલીટી


HINDGRES CERAMICA PVT. LTD.
સર્વે નં.115 પૈકી,મકનસર,
8એ નેશનલ હાઈવે,મોરબી
HR : PREETI. M
મો.નં.9687757000