VACANCY : WE8 ઇન્ટરનેશનલ LLPમાં 5 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સિરામિક ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે કાર્યરત ખ્યાતનામ WE8 ઇન્ટરનેશનલ LLPમાં 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


એક્સપોર્ટ મેનેજર -1
અનુભવ : 2-3 વર્ષ

● બ્રન્ડિંગ મેનેજર – 1
અનુભવ – 2-3 વર્ષ

● એકાઉન્ટન્ટ -1
અનુભવ : 2-3 વર્ષ

● રીસેપ્શનિસ્ટ -1
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

● ઓફિસ બોય – 1
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ


ઓફિસ નં. 308, ત્રીજો માળ,
એમ્પાયર સ્કવેર,
એમ્પાયર 36ની બાજુમાં,
8એ નેશનલ હાઇવે,
મહેન્દ્રનગર ચોકડી પાસે, મોરબી-2
મો.8320098940