ટંકારા : ધુનડા સજ્જનપર નિવાસી મહાદેવભાઈ સવસાણીનું અવસાન

- text


ટંકારા : ધુનડા સજ્જનપર નિવાસી મહાદેવભાઈ ડાયાભાઈ સવસાણી (ઉં.વ. 68) તે સંજયભાઈ મહાદેવભાઈ સવસાણી (મો.નં. 9724566801), તુષારભાઈ મહાદેવબાઈ સવસાણી (મો.નં. 9909623905)ના પિતા, રતિલાલ ડાયાભાઈ સવસાણી, મનજીભાઈ ડાયાભાઈ સવસાણીના ભાઈનું તારીખ 29-1-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 8-2-2024 ને ગુરુવારના રોજ સવારે 10 કલાકે તેઓના નિવાસ સ્થાને ધુનડા (સ) મુકામે રાખવામાં આવી છે.

- text