ઘૂંટણ કે કમરના દુઃખાવાથી પરેશાન છો ? : મોરબીના આંગણે કાલે બુધવારથી 6 દિવસનો કેમ્પ

 

ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા અન્ય કોઈ પણ બીમારી કે કમરની સમસ્યા હોય તેની સચોટ સારવાર : ફી માત્ર રૂ.300 : ઓપરેશનની સલાહ મળી હોય તેવા દર્દીઓએ કેમ્પની મુલાકાત અવશ્ય લેવી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઘૂંટણ કે કમરના દુઃખાવાથી છુટકારો મેળવવા હવે દૂર જવાની જરૂર નથી. વૃધ્ધજન સેવા સંસ્થાન દ્વારા ઘુંટણ તથા કમરના દુઃખાવાના સારવાર કેમ્પનો મોરબીમાં કાલે બુધવારથી પ્રારંભ થશે. તો આ કેમ્પની મુલાકાત લેવાનું ચૂકશો નહી.

મોરબીમાં શનાળા રોડ પર આવેલ મહેશ હોટેલ ખાતે વૃધ્ધજન સેવા સંસ્થાન (રજી. ઉદયપુર -રાજસ્થાન) દ્વારા ઘુંટણ/કમરના દુઃખાવાનો સારવાર કેમ્પ કાલે તા. 31 જાન્યુઆરીને બુધવારથી શરૂ થશે. આ કેમ્પ આગામી તા.5 ફેબ્રુઆરીને સોમવાર સુધી કુલ 6 દિવસ ચાલવાનો છે. જેનો સમય સવારે 11 થી બપોરે 2 અને સાંજે 4 થી રાત્રે 7 વાગ્યા સુધીનો છે. જો ઘૂંટણ બદલવાની નોબત આવી ગઈ હોય તો તેવા દર્દીઓએ આ કેમ્પનો અવશ્ય લાભ લેવા જેવો છે. અહીં ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક નિર્મિત Knee 0ff – Loader Brace થી કરવામાં આવશે.

અહીં ઘુંટણની અંદર ગ્રીસ (સાઈનોવિચન ફલુડ) ખતમ થઇ ગયું હોય, આર્થરાઇટીસ (વા)ની બિમારી હોય, ચાલવાની- ફરવાની- દાદરા ચઢવાની તકલીફ હોય, ઘૂંટણ વળી ગયા હોય, સોજો આવી ગયો હોય કે પછી ઘુંટણને લઇને કોઇપણ બીમારી આવી ગઇ હોય તેનો સચોટ ઈલાજ કરાશે.

કોઇપણ ઘુંટણના દર્દીએ ઓપરેશન ન કરાવવું હોય તો તેઓએ એકવાર અવશ્ય કેમ્પની મુલાકાત લેવી. આ ઉપરાંત કમરના દુઃખાવાના દર્દીઓએ પણ ઘરઆંગણે આવેલા આ કેમ્પનો લાભ લેવા જેવો છે. કેમ્પમાં રજીસ્ટ્રેશન ડેમોનો ચાર્જ માત્ર રૂ. 300 છે. બન્ને ઘૂંટણનો ઈલાજ માત્ર રૂ. 17,999માં થશે. તેમ યાદીમાં જણાવાયું છે.

કેમ્પ તા. 31/01 થી 05/02
સમય : 11 થી 2 અને 4 થી 7
સ્થળ : મહેશ હોટેલ,
શનાળા રોડ, મોરબી
ડો.રાજેશ અરોરા
મો.નં. 9610526105
મો.નં. 7014117342