VACANCY : Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપમાં 4 જગ્યા માટે ભરતી

મોરબી : મોરબી નજીક કાર્યરત Soncera ટાઇલ્સ & બાથવેર ગ્રુપના સેનેટરીવેર ડિપાર્ટમેન્ટમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાના રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટીંગ કો-ઓર્ડિનેટર – 2
અનુભવ : 1/2 વર્ષ

● ટેલિકોલર – 1 (F)
અનુભવ : 1/2 વર્ષ

● એકસપોર્ટ મેનેજર – 1
અનુભવ : 1/2 વર્ષ


Soncera ટાઇલ્સ & બાથવેર
8એ નેશનલ હાઇવે, બંધુનગર,
મકનસર, મોરબી
મો.નં. 9913623322
મો.નં.9979700600