VACANCY : S.V. TILESમાં માર્કેટીંગની 15 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત S.V. TILESમાં 15 માર્કેટીંગ એક્ઝિક્યુટિવની વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા સ્ત્રી તથા પુરૂષ ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટીંગ એક્ઝિક્યુટિવ – 15 (M/F)
અનુભવ : 1 વર્ષ


S.V. TILES
ઓફિસ નં.207,
ઈશાન બિઝનેશ સેન્ટર,
ઈશાન ચેમ્બર પાછળ,
લાલપર, મોરબી
મો.નં. 9313166002