VACANCY : ઇડન ગાર્ડનમાં રીસેપ્શનિસ્ટ માટે ભરતી જાહેર

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સુપ્રસિદ્ધ ઇડન ગાર્ડનમાં રીસેપ્શનિસ્ટ તરીકે બહેનો માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવનાર મહિલા ઉમેદવારોને રિઝ્યુમ વોટ્સએપ કરવા તથા મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

● રીસેપ્શનિસ્ટ (F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

ઇડન ગાર્ડન
એસપી રોડ,મોરબી
મો.નં.9408044442