VACANCY : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવની 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઓપેક સિરામિક્સમાં માર્કેટિંગ સેલ્સ એક્ઝિક્યુટિવની 2 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. સિરામિક ઉદ્યોગોમાં ઝીરકોનીયમની વિવિધ પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકે તેવા લોકોને અગ્રણી કંપનીમાં શ્રેષ્ઠ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક મળી રહી છે.


● સેલ્સ માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -2
સ્કિલ : સિરામિક નોલેજ, ઝીરકોનિયમ નોલેજ, ટેક્નિકલ નોલેજ
અનુભવ : 2/3 વર્ષનો અનુભવ
લોકેશન : મોરબી
સેલેરી : 20થી 25 હજાર


નોકરી ઇચ્છુંકોએ પોતાનું રિઝ્યુમ મો.નં.9870051329 અથવા મો.નં. 90168 05122 ઉપર વોટ્સએપ કરવાનું રહેશે

વેબસાઈટ :https://www.opaqueceramics.com