ધો.10 પછી શું કરવું ? મોદી બોર્ડિંગ સ્કૂલ દ્વારા મોરબીમાં 17મીએ ફ્રી સેમિનાર

 

ધો. 10 CBSE, ICSE, GSEB ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોદી સ્કૂલ દ્વારા 21મીએ ઓફલાઇન સ્કોલરશીપ ટેસ્ટનું પણ આયોજન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધો.10નો પડાવ તો પાર કરી લેશું, પણ ત્યારબાદ શુ કરીશું ? કઈ સ્ટ્રીમ શ્રેષ્ઠ કારકિર્દી આપશે ? આવા પ્રશ્નો વિદ્યાર્થીઓને અને વાલીઓને સતાવતા હોય છે ત્યારે તેના નિરાકરણ માટે રાજકોટના ઇશ્વરીયા ખાતે આવેલ મોદી બોર્ડિંગ સ્કૂલ દ્વારા મોરબીમાં શનાળા રોડ ઉપર માર્કેટ યાર્ડમાં આવેલ શ્રીજી હોલ ખાતે તા.17ને બુધવારના રોજ સાંજે 6 કલાકે ફ્રી સેમિનાર યોજાશે.

આ સાથે ધો. 10 CBSE, ICSE, GSEB ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોદી સ્કૂલ દ્વારા ઓફલાઇન સ્કોલરશીપ ટેસ્ટનું તા.21ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. ટેસ્ટ આપવા માટે પહેલેથી રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે રજીસ્ટ્રેશન કરાવવા નીચે આપેલી લિંક પર કલીક કરવાનું રહેશે.

Registration Link

http://tiny.cc/MSAT2024

આપના બાળકના ઉચ્ચ અભ્યાસ માટે મોદી સ્કૂલ જ શા માટે ????

● JEE Main Result 2023 – 99 PR+ ધરાવતા 43 વિદ્યાર્થીઓ. (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● JEE Advanced 2023 – Top 5000 ની અંદર સ્થાન મેળવતા 36 વિદ્યાર્થીઓ. (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ એવી IIT માં પ્રવેશ પાત્ર બનતા 62 વિદ્યાર્થીઓ. (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● દેશની શ્રેષ્ઠ એન્જીનીયરીંગ કોલેજ એવી IIT માં પ્રવેશ મેળવતા 23 વિદ્યાર્થીઓ. (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● NEET Result 2023 – 700+ માર્ક્સ ધરાવતા 3 વિદ્યાર્થીઓ (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● NEET Result 2023 – 650+ થી પણ વધુ માર્ક્સ ધરાવતા 26 વિદ્યાર્થીઓ તથા 600+ થી પણ વધુ માર્ક્સ ધરાવતા 62 વિદ્યાર્થીઓ. (સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ)

● MBBS Admission 2023 – 239 વિદ્યાર્થીઓ જેમાં 66 – Govt. College તથા 81 GMERS College – Highest.

● AIIMS Delhi માં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાંથી MBBS 2023 માં પ્રવેશ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થી – Tanna Badal

● JEE 2023 : IIT, BITS, NIT, IIIT, DAIICT, PDPU, Nirma જેવી ખ્યાતનામ સંસ્થાઓમાં પ્રવેશ પામતા 212 વિદ્યાર્થીઓ જેમાંના IIT-23, NIT-09, IIIT-14, Nirma-36, DAIICT-29, PDPU-26, VIT-5 માં વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવેલ છે.

● ધો. 11, 12 સાયન્સમાં *IITians & NITians સાથેની 64 Faculties ની Expert Team ધરાવતી Modi Schools

● ACPC Merit Top – 100 માં 5 વિદ્યાર્થીઓ – ગુજરાતમાં સૌથી વધુ

● સમગ્ર ગુજરાતમાં બોર્ડ પ્રથમ 99.99 PR – 6 વિદ્યાર્થીઓ – ગુજરાતમાં સૌથી વધુ

● 12th Science CBSE Board 2023 : 90 % & above – 37 students – Highest in Saurastra & Kutch

● 12th Commerce 2023 Result : 99.99 PR સાથે Board Top 10 માં 5 વિદ્યાર્થીઓ

● 12th Commerce & Arts CBSE માં 98.60% સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ વિદ્યાર્થી

● CA Foundation માં 60 % સાથે સૌથી વધારે સફળતા આપનારી સૌરાષ્ટ્રની એક માત્ર કોમર્સ સ્કૂલ. તેથી ધોરણ 11 થી જ CA માટેની પરિણામલક્ષી તૈયારી.

● ધોરણ 11, 12 આર્ટસ: સમગ્ર સૌરાષ્ટ્રમાં અપ્લાઇડ આર્ટ્સમાં સબ્જેક્ટ ભણાવતી એકમાત્ર સ્કૂલ જે થકી વિદ્યાર્થીને જર્નાલિઝમ અથવા GPSC, UPSC જેવી એક્ઝામમાં સારી કારકિર્દી બનાવી શકે.


સેમિનાર તા.17ને બુધવારે
સમય : સાંજે 6 વાગ્યે
સ્થળ : શ્રીજી હોલ,
માર્કેટ યાર્ડ, શનાળા રોડ, મોરબી
મો.નં.7069005288
મો.નં.7069005242