VACANCY : ગ્લેમસ્ટોન સિરામિકમાં 13 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ગ્લેમસ્ટોન સિરામિકમાં 13 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. અહીંથી 600×1200, 800×1600, 1200×1800, 9mm/15mm, 800×2400, 800×3000, 800×3200, 1200×2400 સાઈઝનું કામ કરવામાં આવે છે. આ સાઈઝના અનુભવી સ્ટાફને રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ – 8 (M/F)
અનુભવ : 1થી 2 વર્ષ

● સેલ્સ કો-ઓર્ડિનેટર – 2 (M/F)
અનુભવ : 1થી 2 વર્ષ

● કલેક્શન – 1 (M/F)
અનુભવ : 1થી 2 વર્ષ

● બીલિંગ – 1 (M/F)
અનુભવ : 1થી 2 વર્ષ

● ઓફિસ બોય -1 ( M)
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ


ગ્લેમસ્ટોન સિરામિક
ઓફિસ નં.114
ઓરેવા લેન્ડમાર્ક,
ત્રાજપર ચોકડી,
8-એ નેશનલ હાઇવે
મોરબી – 2
કેવલ પટેલ
મો.નં. 84013 75050