VACANCY : સ્પેન્સેરા સિરામિકામાં 4 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત સ્પેન્સેરા સિરામિકા LLPમાં 4 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


એકસપોર્ટ માર્કેટિંગ -3 (M)
અનુભવ : 2થી 3 વર્ષ

● એકસપોર્ટ ડોક્યુમેન્ટ -1 (M)
અનુભવ : 2થી 3 વર્ષ


સ્પેન્સેરા સિરામિકા LLP
માંડલ- હળવદ રોડ,
ઊંચી માંડલ, મોરબી
મો.નં.7574066661