વાંકાનેર તાલુકાની વરડુસર પ્રા.શાળામાં સાયન્સ ફેર એક્ટિવિટી યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના જામસર CRC હેઠળની વરડુસર પ્રા.શાળા ખાતે અલગ અલગ એક્ટીવિટી અતર્ગત સાયન્સ ફેર એક્ટીવિટીનું આયોજન કરવામાં આવ્યુ હતું.

જેમાં મોરબી જિલ્લાના નાયબ ડેપ્યુટી ડીપી ભોરણીયા, જીલા MIS હિતેષભાઈ, વાંકાનેર BRC મયુરસિંહ પરમાર, જામસર તાલુકા શાળાના આચાર્ય સોલંકી વિનોદભાઈ જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ, ગામના સરપંચએ રીબીન કાપી સાયન્સ ફેરને ખુલ્લો મુક્યો હતો.

- text

નાયબ ડેપ્યુટી ડીપી ભોરણીયા તેમજ BRC મયુરસિંહ દ્વારા શાળા બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ હતું. સમગ્ર આયોજન શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈ તેમજ શાળાના શિક્ષકો દ્વારા જહેમત ઉઠાવી સફર બનાવવામાં આવેલ હતું.

- text