આવતીકાલે બુધવારે મોરબીના વિશાલ દીપ અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં વીજકાપ રહેશે

- text


મોરબી : આવતીકાલે તારીખ 3 જાન્યુઆરી ને બુધવારના રોજ મોરબીના વિશાલ દીપ ફિડર અને મુનનગર ફિડર હેઠળના વિસ્તારમાં ફિડરના સમારકામને લઈને વીજ કાપ રહેશે..

મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળના વિશાલ દીપ ફિડર હેઠળના પાર્શ્વનાથ કોમ્પ્લેક્ષ 1 TO 6, દરિયાલાલ પ્લાજા, જિલ્લા સેવા સદન, સરકારી કર્મચારી સોસાયટી, સનસિટિકારખાનું, શક્તિ ચેમ્બર 1થી 3, બેલ હાઉસ, રાધે હોટલ, સિરામિક સિટી, શિવ શક્તિ ચેમ્બર, GSPC ગેસ શક્તિ ઈન્ડ.એસ્ટેટ તથા આસપાસનો વિસ્તારમાં સવારે 7-30 થી બપોરે 3 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

- text

મોરબી શહેર-2 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી મુનનગર ફીડર સવારે 8 થી બપોરના 2 વાગ્યા સુધી બંધ રહેશે. જેમાં ડીવાઈન પાર્ક, ઓમ પાર્ક, કિશન પાર્ક, ધર્મભૂમી સોસાયટી, મુનનગર ચોક, મુનનગર મેઈન રોડ, ચંદ્રેશનગર, ન્યુ ચંદ્રેશનગર, સતનામ નગર, શ્રીજી પાર્ક, યદુનંદન 19 અને 22, સતવારા એસ્ટેટ, લાતી પ્લોટ 2,3 અને 4નો એરીયા વગેરે વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે.

- text