ઉમા એક્ઝિબિશનનો કાલે શુક્રવારથી ધમાકેદાર પ્રારંભ : અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ

 

ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી , પર્સ સહિતની વસ્તુઓનો ખજાનો એક જ સ્થળે

મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગ : એક્ઝિબિશન માત્ર 2 દિવસ ચાલશે, એક વખત મુલાકાત લેવા જેવી : બહેનો માટે ફ્રી એન્ટ્રી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે કાલે શુક્રવારથી બે દિવસના ઉમા એક્ઝિબિશનનો ધમાકેદાર પ્રારંભ થવાનો છે. જેમાં અવનવી વેરાયટી સાથેના 40થી વધુ સ્ટોલ રાખવામાં આવ્યા છે. તો આ એક્ઝિબિશનની મુલાકાત જરૂર લ્યો.

મોરબીમાં રવાપર ગામના ઝાપા પાસે શંકર મંદિર સામે આવેલ ઉમા હોલમાં કાલે તા.22 અને 23 ડીસેમ્બર એમ બે દિવસ ઉમા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ મોરબીવાસીઓ તરફથી મળેલા ભવ્ય પ્રતિસાદ બાદ ફરી આ એક્ઝિબિશન યોજાનાર છે. જેમાં ઇમિટેશન, લેડીઝ વેર, નાઈટવેર, ડ્રેસ મટીરીયલ, ચિલ્ડ્રન વેર, જ્વેલરી, કોસ્મેટીક, હોઝીયરી, પર્સ સહિતની વસ્તુઓની વિશાળ વેરાયટી મળશે.

સ્થાનિક રોજગાર અને ધંધાઓને વેગ મળે તેમ જ લોકોને એક જ સ્થળેથી વ્યાજબી કિંમત એ વસ્તુઓની ખરીદીનો અવસર મળે તેવા ઉદ્દેશ સાથે આવતીકાલથી આ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશનમાં મહિલાઓને ફ્રી એન્ટ્રી છે. આ સાથે એક્ઝિબિશનની મુલાકાત લેનાર તમામ બહેનોને ફ્રી અપર લિપ્સ એન્ડ ફોર હેડ થ્રેડિંગનો લાભ મળશે. તો જરૂરથી મુલાકાત લ્યો.

તા.22, 23 ડિસેમ્બર
સમય : સવારે 10થી સાંજે 7
સ્થળ : ઉમા હોલ,
રવાપર ગામના ઝાપા પાસે,
મોરબી
મો.નં. 7284013741