VACANCY : COSINA સિરામિક LLPમાં 6 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ખ્યાતનામ COSINA સિરામિક LLPમાં 6 જ્ગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● સ્ટોક- બીલિંગ – 2 (M)
અનુભવ : 2 વર્ષ

● માર્કેટિંગ – 4 ( M)
અનુભવ : 2 વર્ષ


COSINA સિરામિક LLP
સર્વે નં.549,
જેમ સ્ટોલ સિરામિક સામે,
ખોખરા હનુમાન મંદિર રોડ,
બેલા, મોરબી
મો.નં.9925467000