વાંકાનેરના ગ્રીન ચોકમાં વરલીના આંકડા લેતા એક ઝડપાયો

- text


વાંકાનેર : વાંકાનેર શહેરના ગ્રીન ચોકમાંથી સીટી પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન આરોપી હનીફભાઈ બચુભાઇ ભટ્ટી નામના શખ્સને જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપીયા 700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text