મોરબી નિવાસી ચિમનભાઈ દુદકિયાનું અવસાન

- text


મોરબી : મૂળ નવા સાદુળકા હાલ મોરબી નિવાસી ચિમનભાઈ પ્રભુભાઈ દુદકિયા (ઉં.વ. 67) તે હીરાબેન ચિમનભાઈ દુદકિયાના પતિ, સ્વ. નરભેરામભાઈ પ્રભુભાઈ દુદકિયાના નાના ભાઈ, ધીરજલાલ પ્રભુલાલ દુદકિયા, હસમુખભાઈ પ્રભુભાઈ દુદકિયાના મોટા ભાઈ, લક્ષ્મીકાંત (લાલાભાઈ) ચિમનભાઈ દુદકિયા (મો.નં. 9898155499) ના પિતાનું તારીખ 30-11-2023 ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

- text

- text