VACANCY : HEXA સિરામિકમાં 4 જગ્યાઓ માટે ભરતી

VACANCY : HEXA સિરામિકમાં 4 જગ્યાઓ માટે ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત HEXA સિરામિકમાં 4 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● માર્કેટિંગ પર્સન – 3 (M)
અનુભવ : 1 વર્ષ

● બીલિંગ પર્સન – 1 (M)
અનુભવ : 1 વર્ષ


HEXA સિરામિક PVT LTD
8-એ નેશનલ હાઇવે,
વિન્ટેલ વિટ્રીફાઇડની બાજુમાં,
નવા જાંબુડિયા પાસે, મોરબી
મો.નં.9825913635
મો.નં.9909908855