તાળપત્રી લેવી છે ? : સોરઠ પોલીફેબની ફેક્ટરીએથી હોલસેલ ભાવે રિટેઇલમાં વેચાણ

 

મોરબીના ઘરઆંગણે જ તાળપત્રીની અવનવી વેરાયટીનું મેન્યુફેક્ચરિંગ : દરેક સાઈઝ અને દરેક કલરમાં તાળપત્રી મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હવે તાળપત્રી એકદમ વ્યાજબબી ભાવે સીધી ફેક્ટરીએથી જ મળી રહેશે. સોરઠ પોલીફેબની ફેક્ટરીએથી હવે રિટેઇલમાં પણ તાળપત્રીનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો આજે જ પધારો.

મોરબી- હળવદ હાઇવે ઉપર નીચી માંડલથી વાંકડા રોડ ઉપર વાંકડા નજીક સોરઠ પોલીફેબ એલએલપી કાર્યરત છે. જ્યાં તાળપત્રીની અવનવી વેરાયટીનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે છે. અહીં દરેક કલર અને દરેક સાઈઝની ગુણવત્તાયુક્ત તાળપત્રી બનાવવામાં આવે છે. જેનું અહીંથી રિટેઇલમાં પણ વેચાણ કરવામાં આવે છે. તો આપની કિંમતી વસ્તુને વરસાદ કે ભેજથી બચાવવા માટે આજે જ તાળપત્રી હોલસેલ ભાવે ખરીદવા પધારો.

સોરઠ પોલીફેબ LLP
સર્વે નં.283/1,
નીચી માંડલથી વાંકડા રોડ,
મોરબી-હળવદ હાઇવે,
વાંકડા, મોરબી
મો.નં.9537499901
મો.નં.9537499902
મો.નં.9537499903