પ્રાઈમ લોકેશનમાં લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું નિર્માણ, 34 પ્લોટ માટે બુકીંગ શરૂ

 

એકસપોર્ટ- ઈમ્પોર્ટ, રો-મટીરીયલ્સ, ટ્રેડિંગના વ્યવસાયને અનુરૂપ કોર્પોરેટ હાઉસ, ડીસ્પ્લે, ઓફિસ, ગોડાઉન બનાવવા માટે ઉત્તમ સ્થળ

નેશનલ હાઇવેથી દરેક પ્લોટ સુધી સિમેન્ટ રોડ, અંદરના ભાગે 12 અને 18 મીટરના રોડ : વ્યવસાયને નવું સરનામું આપવાનો સુવર્ણ અવસર, દિવાળીએ જ બુકીંગ કરાવો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના હાર્દ સમાં પ્રાઈમ લોકેશનમાં લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેમાં 34 પ્લોટ માટે હાલ બુકીંગ શરૂ થઈ ગયું હોય, તો દિવાળીના શુભ અવસર ઉપર પ્લોટ બુક કરાવો.

મોરબી નજીક લાલપરમાં નેશનલ હાઇવે ઉપર લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ -7નું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. અહી એકસપોર્ટ- ઈમ્પોર્ટ, રો-મટીરીયલ્સ, ટ્રેડિંગના વ્યવસાયને અનુરૂપ કોર્પોરેટ હાઉસ, ડીસ્પ્લે, ઓફિસ, ગોડાઉન બનાવવાનું ઉત્તમ સ્થળ છે. વધુમાં અહીં 12 અને 18 મિટરના પહોળા રોડ, નેશનલ હાઇવેથી દરેક પ્લોટ સુધી સિમેન્ટ રોડ, આકર્ષક એન્ટ્રી ગેટ, સ્ટ્રીટ લાઈટની સુવિધા, બાંધકામ કરવા માટે લાઈટ કનેક્શનની વ્યવસ્થા, દરેક રોડ ઉપર સીસીટીવી કેમેરા, વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા સહિતની સવલતો છે.

લાલપર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ મોરબી ઈન્ડસ્ટ્રીયલ ઝોનનું સેન્ટર લોકેશન છે. અહીંથી પીપળી રોડ, માંડલ રોડ, ઢુંવા રોડ, ઘૂંટુ રોડ, લખધીરપુર રોડ, સરતાનપર રોડનું ટ્રાન્સપોર્ટેશન એકદમ સરળ રહે છે. તો આપના વ્યવસાયનો વ્યાપ વધારવા આ નવું સરનામું શ્રેષ્ઠ હોવાથી આજે જ સંપર્ક કરો.

લોકેશનની વિશેષતાઓ

●10થી વધુ બેંકો માત્ર 2.5 કિમીના અંતરે
●4 સ્ટાર હોટેલ માત્ર 3 કિમીના અંતરે
● આરોગ્ય કેન્દ્ર માત્ર 2 કિમીના અંતરે
●હીરાસર એરપોર્ટ માત્ર 65 કિમીના અંતરે
●રેલવે સ્ટેશન માત્ર 6 કિમીના અંતરે
● બસ સ્ટેશન માત્ર 2 કિમીના અંતરે

કેપ્ટન સિરામિક,
નેશનલ હાઇવે,
લાલપર- મોરબી-2
ગુણવંતભાઈ કાસુન્દ્રા
9825750318
કાંતિભાઈ જેતપરિયા
9825420196

એડ્રેસ :
https://maps.app.goo.gl/BSUX4HCTuPYmSzvV7