VACANCY : ALIENT સિરામિક્સમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત ALIENT સિરામિક્સ પ્રા.લિ.માં ડોમેસ્ટિક અને એક્સપોર્ટ માર્કેટિંગની 5 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને વોટ્સએપ ઉપર પોતાનું રિઝ્યુમ મોકલવા જણાવાયું છે.


● ડોમેસ્ટિક/ એક્સપોર્ટ માર્કેટિંગ
એક્ઝિક્યુટિવ – 5 (M/F)
અનુભવ : 1 વર્ષ / ફ્રેશર્સ
અભ્યાસ : ગ્રેજ્યુએટ


ALIENT CERAMICS PVT LTD
સર્વે નં.267/1
પીપળી-જેતપર રોડ,
બેલા પાસે.
નિકુંજ વાધડીયા
મો.નં. 81284 29092
વેબસાઈટ :
https://www.alientceramics.com