મોરબીના નવા જીવાપર (આમરણ) ગામે તા. 22મીએ નાટક અને કોમિક ભજવાશે

- text


મોરબી : મોરબીના નવા જીવાપર (આમરણ) ગામે આગામી તારીખ 22 નવેમ્બરના રોજ ગૌ સેવાના લાભાર્થે કોમિક અને નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નવા જીવા પર ગૌ સેવા યુવક મંડળ દ્વારા 22 નવેમ્બરે રાત્રે પૃથ્વી રાજ ચૌહાણ નાટક ભજવવામાં આવશે અને સાથે જ પેટ પકડીને હસાવતું કોમિક જેઠો જમાદાર પણ ભજવાશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સર્વે ધર્મ પ્રેમી જનતાને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text