FOR RENT : ફેકટરી કે ગોડાઉન લાયક બે શેડ સાથેની ખુલ્લી જગ્યા ભાડે આપવાની છે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ભડિયાદ નજીક ફેકટરી કે ગોડાઉન લાયક બે નવા જ શેડ સાથેની ખુલ્લી જગ્યા ભાડે આપવાની છે.

● શેડ – 1 : 9000 ફૂટ
● શેડ – 2 : 13000 ફૂટ
● ખુલ્લી જગ્યા : 20000 ફૂટ
● લેબર રૂમ પણ ઉપલબ્ધ
● લાઈટ – પાણીની સુવિધા
● લોડિંગ પોઇન્ટની સુવિધા

અહીં આવવા માટે બે રસ્તા લાગુ પડશે

[1] પ્લેટીના વિટ્રિફાઇડ રેલવે ફાટક થી 1. કિમિ ગોલ્ડન યલો પેપર મિલની પાછળ
[2] જોધપરથી ભડીયાદ મેઈન રોડ, પ્લેથોરા પોલીપેકની બાજુમાં

વધુ વિગત માટે
હર્ષ પટેલ ( ભડીયાદ)
88666 55583
88666 55574