VACANCY : Czar એક્સપોર્ટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં લાલપર નજીક કાર્યરત Czar એક્સપોર્ટ પ્રા.લિ.માં 7 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ ઉપર મોકલવાનું રહેશે.


એકાઉન્ટન્ટ -1 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1-2 વર્ષ

● બેક ઓફિસ એક્ઝિક્યુટિવ -2 ( M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1-2 વર્ષ

● લોડિંગ સુપરવાઈઝર -2 (M)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ

● આઉટડોર ફિલ્ડ સ્ટાફ -2 (M)
(ફોર કલેક્શન)
અભ્યાસ : 10 પાસ
અનુભવ : 1 વર્ષ


Czar એક્સપોર્ટ પ્રા.લિ.
એડન સિરામિક સિટી
ઓનેસ્ટ રેસ્ટોરન્ટ સામે,
લાલપર, મોરબી
મો.નં. 9687031313