VACANCY : FIXORA કંપનીમાં માર્કેટિંગની 10 જગ્યા ભરતી

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના પીપળી નજીક કાર્યરત ખ્યાતનામ FIXORA કંપનીમાં માર્કેટિંગની 10 જગ્યા માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા અનુભવી ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ મો.નં. 9173213068 ઉપર વોટ્સએપ કરવા જણાવાયું છે.


ડોમેસ્ટિક માર્કેટિંગ એક્ઝિક્યુટિવ -10
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 2થી 3વર્ષ


એડ્રેસ : પીપળી પાસે, મોરબી
મો.નં. 9510213965
ઇમેઇલ : [email protected]