સોમૈયા સ્ટોર્સમાં ધમાકેદાર સેલ : હેન્ડલુમની તમામ આઇટમો ઉપર 10થી 30 ટકા ડિસ્કાઉટ

પડદા, બેડશીટ, બ્લેન્કેટ, ગાલીચા, તકિયા, સોફાના આશન પટ્ટા, ચટાઈ સહિતની તમામ હેન્ડલુમ આઇટમોનો મોટો ખજાનો : ઓફર દિવાળી સુધી ચાલશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના સોમૈયા સ્ટોર્સમાં ધમાકેદાર સેલ શરૂ થયો છે. જેમાં દરેક હેન્ડલુમ આઇટમો ઉપર 10થી લઈને 30 ટકા સુધીનું ડિસ્કાઉટ મળી રહ્યું હોય, આજે જ લગ્ન પ્રસંગ માટે જિયાણા કે ઘર વપરાશ માટેની ખરીદી કરવા પધારો.

મોરબીમાં નહેરૂગેટ પાસે સોમૈયા સ્ટોર્સ કાર્યરત છે. જ્યાં હેન્ડલુમની દરેક આઇટમો જેવી કે તૈયાર ઓશિકા – તકિયા, કુશન, કુશન કવર, એસી કવર, ખુરશી કવર, ગાદલાના કવર, ગડરવાળા ગાદલાના કવર, ઓછાળ કિંગ સાઈઝ, ઓછાળ સિંગલ બેડ, ગડર ઓછાળ, વર્કવાળી બેડશીટ, કન્ફોર્ટર સાથે બેડશીટ, દોહર સિંગલ, દોહર ડબલ, બ્લેન્કેટ એસી ડબલ બેડ, બ્લેન્કેટ એસી સિંગલ બેડ, એસી બેડશીટ કવર સાથે, રજાઈ સાથે ઓછાળ સેટ, ટુવાલ સેટ, ગાલીચા સેટ, સોફાના આશન પટ્ટા, ગાડી પટ્ટા, પગ લૂછણીયા, બેડરનર, તૈયાર પડદા તથા પડદા કાપડ સહિતની લગ્નપ્રસંગે ખરીદી કરી શકાય તેવી અનેક આઇટમોનો ખજાનો મળે છે.

અહીં હાલ સ્પે. સેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ સેલ દિવાળી સુધી ચાલવાનો છે. જેમાં તમામ આઇટમો ઉપર 10થી લઈને 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તો આ સેલમાં પધારી મનપસંદ આઇટમોનું શોપિંગ કરો.

સોમૈયા સ્ટોર્સ

આસોપાલવ સાડીની બાજુમાં,

કાપડ બજાર, ગઢની રાંગ,  

નહેરૂ ગેટ, મોરબી

મો.નં. 9925689270

મો.નં.9824211173