VACANCY : TIZO ટાઇલ્સમાં બહેનોની 5 જગ્યા માટે ભરતી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : TIZO ટાઇલ્સ LLPમાં બહેનો માટે 5 વેકેન્સી જાહેર કરવામાં આવી છે. જેમાં રસ ધરાવતા મહિલા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયું છે.


● માર્કેટિંગ એક્ઝિક્યુટિવ- 5 (F)
અભ્યાસ : 12 પાસ
અનુભવ : 1 વર્ષ
સ્કિલ : ગુડ કોમ્યુનિકેશન, કમ્પ્યુટર
ભાષા : બેઝિક હિન્દી, અંગ્રેજી
સેલેરી : 20,000/-


જી -29, શિરોમણી બિઝનેશ સેન્ટર,
રિયલ પ્લાઝા પાછળ,
8-એ નેશનલ હાઇવે, મોરબી
મો.નં.98794 03979