VACANCY : ઝેડ બ્લુમાં 18 જગ્યા માટે ભરતી, કાલે સોમવારે ઇન્ટરવ્યૂ

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) :  ટૂંક સમયમાં મોરબીમાં ઝેડ બ્લુનો શો-રૂમ ખુલી રહ્યો છે.  જેના ઇન્ટરવ્યૂ રૂબરૂ 9મી ઓક્ટોબરે સ્કાય ટાવર, ઉમિયા સર્કલ, શનાળા રોડ, મોરબી ખાતે બપોરે 2 થી 6 દરમ્યાન રાખવામાં આવેલ છે. જેના માટે નીચે મુજબ અનુભવ ધરાવતા માણસોની જરૂર છે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાના CV- RESUME તથા ફોટોગ્રાફ નીચે આપેલ ઈમેલ આઈડી ઉપર મોકલવાના રહેશે.


સ્ટોર મેનેજર -1
આસિસ્ટન્ટ સ્ટોર મેનેજર -1
ડિપાર્ટમેન્ટ મેનેજર -1
સેલ્સ એક્ઝિક્યુટિવ -10
કેશિયર -2
અલ્ટર મેકર -1
પટાવાળા  -2


ઇમેઇલ : [email protected] 
મો.નં.9624099883