ગાંધીનગર નિવાસી અલ્પેશભાઈ કરમશીભાઈ ઘોડાસરાનું અવસાન 

- text


મોરબી : ઘોડાસરા અલ્પેશકુમાર તે સ્વ. કરમશીભાઈ રતિલાલ ઘોડાસરા, ગં.સ્વ.હેમલતાબેન કરમશીભાઈ ઘોડાસરાના પુત્ર, અજયભાઈ (9099052125) , અલ્પાબેન અમૃતલાલ છત્રોલાના ભાઈ, હેમાક્ષીબેનના પતિ, કવનભાઈ (9737199220), ક્રિશવભાઈના પિતા, નાનજીભાઈ, બાલુભાઈના ભત્રીજા, ડો. અમરતલાલ મોહનલાલ ગઢિયાના જમાઈ, ડો. ઉપેન્દ્ર અમરતલાલ ગઢિયાના બનેવીનું તા. 4 ને બુધવારે અવસાન થયું છે. સદગતની પ્રાર્થનાસભા તા. 6 ને શુક્રવારે સવારે 9 થી 11 કલાકે સી-604, ઉગતિ હાઈટ્સ, એચ.ડી.એફ.સી.બેંક સામે, કુડાસણ, ગાંધીનગર ખાતે તેમજ તા. 7 ના સાંજે 4 થી 6 કલાકે બાલુભાઈ ઘોડાસરાના નિવાસ સ્થાન, ગોપી ટાવર, જય અંબે નગર, અવની ચોકડી, કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text