મોરબી નિવાસી દિપકભાઈ બાવરવાનું અવસાન

- text


મોરબી : દિપકભાઈ મોતીભાઈ બાવરવા (ઉ.વ.61) તે અર્ચનાબેન દીપકભાઈ બાવરવા (98258 24592)ના પતિ, ખુશ્બુ હિરેનભાઈ કાવરના પિતા, હિરેનભાઈ કાંતિભાઈ કાવરના સસરા, અનિલભાઈ મોતીભાઈ બાવરવા તથા પંકજભાઈ મોતીભાઈ બાબરવાના ભાઈ, મોહનભાઈ નરશીભાઈ ઝાલરીયા (92748 23723)ના જમાઈ, સંદીપભાઈ મોહનભાઈ ઝાલરીયાના બનેવીનું તારીખ 3/10/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 5/10/2023ને ગુરૂવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે તેમના નિવાસ્થાન લોટસ-158, A4-102, રવાપર-ધુનડા રોડ, ક્રિષ્ના સ્કૂલની સામે, મોરબી ખાતે રાખેલ છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text