મોરબીના ધૂળકોટના હીરાલાલનું હોન્ડા ચોરાયું

- text


મોરબી : મોરબી તાલુકાના ધૂળકોટ ગામે રહેતા હીરાલાલા ડાયાલાલ સાપરિયાની માલિકીનું રૂપિયા 10 હજારની કિંમતનું હીરો હોન્ડા કંપનીનું સીડી ડીલક્સ મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ધૂળકોટથી ખાનપર જવાના રસ્તેથી અજાણ્યા તસ્કર ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text

- text