મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર લેબર ક્વાટર્સમાંથી મોબાઈલ ચોરાયો 

- text


મોરબી : મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ જીસી શેરા ટાઇલ્સ સીરામીકના કારખાનાની લેબર કોલોનીમાં રહેતા ફરિયાદી બુધુરૈય જગદીશ હંસદાની ઓરડીમાંથી અજાણ્યો તસ્કર રૂપિયા 21 હજારની કિંમતનો વન પલ્સ મોબાઈલ ચોરી જતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text