મોરબીમાં પરપ્રાંતીયને મકાન ભાડે આપનાર આસામી વિરુદ્ધ ગુન્હો નોંધાયો 

- text


મોરબી : મોરબીમાં ગુન્હાખોરી ડામવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મકાન ભાડે આપનાર મકાન માલિકો માટે ભાડુઆતની વિગતો સ્થાનિક પોલીસ મથકમાં આપવી ફરજીયાત હોવા છતાં મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં છેલ્લા એક વર્ષથી પરપ્રાંતીય વ્યક્તિને મકાન ભાડે આપી પોલીસને જાણ નહીં કરનાર જયેશભાઇ જીવણભાઇ જુંજા રહે.નવલખી રોડ લાયન્સનગર વાળા વિરુદ્ધ જાહેરનામા ભંગ સબબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

- text