મોરબી : ધુનડા (ખા.) નિવાસી સમરતબેન જીવાણીનું અવસાન 

- text


મોરબી : સમરતબેન વીરજીભાઈ જીવાણી (ઉં. વ. 93) તે સ્વ. મહાદેવભાઈ વીરજીભાઈ જીવાણી, મનસુખભાઈ વીરજીભાઈ જીવાણીના માતા, નિતેશભાઈ મહાદેવભાઈ જીવાણી, શૈલેષભાઈ મહાદેવભાઈ જીવાણી, અશ્વિનભાઈ મનસુખભાઈ જીવાણી, દિપકભાઈ મનસુખભાઈ જીવાણીના દાદીનું તારીખ 2-9-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગત ઉત્તરક્રિયા અને પ્રસાદ તારીખ 8-9-2023 ને શુક્રવારના રોજ પટેલ સમાજ વાડી ધુનડા (ખા.) મુકામે રાખેલ છે. મો.નં. 9537428028

- text

- text