મોરબીના મહેન્દ્રપરામાં જુગટુ રમતા આઠ મહિલાઓ ઝડપાઇ 

- text


મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે મહેન્દ્રપરા શેરી નંબર 12-13માં જાહેરમાં જુગાર રમી રહેલા પાયલબેન સુરેશભાઇ રાઠોડ, દક્ષાબેન લાલજીભાઇ નકુમ, રજીયાબેન રફીકભાઇ ઉમરેટીયા, ઉમાબેન નરોતમભાઇ સાલવાણી, સકીનાબેન રહીમભાઇ રાઉમા, કંચનબેન નટુભાઇ પંચાસરા, સરોજબેન કિશોરભાઇ પંચાસરા અને ઝરીનાબેન જાનમામદ સંધવાણીને તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 5,560 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text