મોરબીના વીસીપરામાં જુગાર રમતા ત્રણ ઝબ્બે 

- text


મોરબી : મોરબીના વીસીપરામાં રમેશ કોટન મીલના ગેઇટ પાસે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી અબ્દુલશા અલારખાશા રફાઇ, સીરાજશા અબ્દુલશા રફાઇ અને ઇબ્રાહીમશા ઓસમાણશા રફાઇને સીટી બી ડિવિઝન પોલીસે તીનપતી રોન પોલીસનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપીયા 1940 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text