હળવદના શક્તિનગરમાં પાનાં ટીચતાં આઠ જુગારી પકડાયા 

- text


હળવદ : હળવદ તાલુકાના શક્તિનગર ગામે સ્મશાન પાછળ જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી શરીફભાઈ મોહમદભાઇ ફકીર, ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી, રજાકભાઇ અકબરભાઈ જંગરી, સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા, નાનજીભાઈ માલાભાઈ વાઘેલા, મનસુખભાઈ લીલાભાઇ ગોહીલ, હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયા અને ગટીયો દેવીપૂજક નામના શખ્સોને હળવદ પોલીસે રોકડા રૂપિયા 30,700 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text