વધાસીયા ટોલાનાકે રીવર્સમાં આવેલા ટ્રકે કારને નુકશાન પહોચાડ્યું 

- text


વાંકાનેર : વાંકાનેર – મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ-17-UU-1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ-01-KD-4410 નંબરની હોન્ડા સીટી કારને હડફેટે લઈ નિક્ષણ પહોંચાડતા વાંકાનેર સીટી પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

- text

- text