VACANCY : સોમાણી મેક્સ પ્રા. લિ.માં 9 જગ્યા માટે વેકેન્સી જાહેર

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક આવેલા સિરામિક એકમ સોમાણી મેક્સ પ્રાઇવેટ લિમિટેડમાં 9 જગ્યાઓ માટે વેકેન્સી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


ઓફિસ વર્ક – 5 (M)
અનુભવ : 2 વર્ષ ( સિરામિક)
સ્કિલ : કોમ્પ્યુટર નોલેજ, માઈક્રોસોફ્ટ ઓફિસ, એકાઉન્ટિંગ સોફ્ટવેર

● લોડિંગ માસ્ટર & જનરલ સુપરવાઈઝર & સ્ટોર સુપરવાઈઝર – 4 (M)
અનુભવ : 2 વર્ષ ( સિરામિક)


સોમાણી મેક્સ પ્રા. લિ.
ખોખરા હનુમાન પાસે,
ભરતનગર સામે,
બેલા – રંગપર, મોરબી
મો.નં.7600000239
ઇમેઇલ : [email protected]