એમજીઓ મામલે સિરામીક એસોશિએશન ગુજરાત ગેસ કંપનીને રજુઆત કરશે 

- text


મોરબી : પ્રોપેન ગેસમાં તોળાતા ભાવ વધારા વચ્ચે ગુજરાત ગેસ કંપની દ્વારા ગઈકાલે નેચરલ ગેસના ભાવમાં રૂ.1.90નો ભાવ વધારો ઝીકી દેતા આજે એમજીઓમાં અરજી કર્યા બાદ બાકી રહેનાર ઉદ્યોગકારોને એમજીઓ કરી આપવા સિરામીક એસોસીએશનના હોદેદારો ગુજરાત ગેસ સાથે બેઠક યોજનાર છે.

મોરબી સીરામીક એસોસીએશનના પ્રમુખોની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની સાથે ચાલુ મહિનામા MGO માટે જે કંપનીએ અરજી કરેલ હોય અને MGO કરી ના આપ્યો હોય તેમજ MGO વઘારવાની અરજી કરેલ હોય તે તમામ ઉદ્યોગકાર મેમ્બરો આજે બપોરે 2.30 વાગ્યે ગુજરાત ગેસ ઓફિસે મોરબી રજુઆત કરવા જનાર હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

- text

- text