માળીયા તાલુકાની સગીરાનું અપહરણ કરનાર ઉત્તરપ્રદેશથી ઝડપાયો 

- text


માળીયા : માળીયા તાલુકાની સગીરાનું અપહરણ કરનાર આરોપીને મોરબી એન્ટી હ્યુમન સ્ક્વોડે છે ક ઉત્તરપ્રદેશના રાયબરેલીમાંથી ઝડપી લઈ માળીયા પોલીસને હવાલે કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી સોમનાથ રામપ્રતાપને મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા બાતમીને આધારે ઉત્તરપ્રદેશના રાયબરેલી જિલ્લાના રેતી ખુર્દ બુઝુર્ગ ખાતેથી ઝડપી લઈ માળીયા પોલીસને હવાલે કર્યો હતો.

- text

- text