મોરબી નિવાસી ભૂમીબેન પ્રવિણભાઈ સુવારીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુવારીયા ભૂમીબેન (ઉ.વ.22) તે પ્રવિણભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા (9825481791, 9737098491)ના દીકરી, ઘનશ્યામભાઈ કલ્યાણજીભાઈ સુવારીયા, રાજેશભાઈ કલ્યાણજીભાઈ સુવારીયાના ભાઈના દીકરીનું તા. 14 ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 17ના સવારે 8 થી 10 કલાકે રવાપર ઘુનડા રોડ, ગોકુલ ફાર્મ, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text