અદેપર પ્રા.શાળામાં બાળમેળો અને લાઈફ સ્કીલની પ્રવૃત્તિઓ યોજાઇ

- text


મોરબી : મોરબી તાલુકાની અદેપર પ્રાથમિક શાળા ખાતે બાળમેળો તેમજ લાઇફ સ્કિલ અંતર્ગત બાળકો પાસે વિવિધ પ્રવૃતિઓ કરાવવામાં આવી હતી. જેમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ માટીના વાસણો બનાવવા, સાયકલમાં પંક્ચર રીપેર કરવું, મહેંદી મુકવી સહિતની અનેકવિધ અવનવી પ્રવૃતિઓ કરી હતી.

- text

- text