ટંકારાના લજાઈ ગામે આવાવરુ કૂવામાં પડી ગયેલા ગૌમાતાની જિંદગી બચાવતા યુવાનો

- text


ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ એક આવાવરુ કુવામાંના ગૌમાતા પડી જતા આ ઘટનાની જાણ થતાં ગામના જાગૃત યુવાન જગદીશ રૈયાણી, વિનોદ કોટડીયા અને ભરતભાઇ મસોત સહિતના આગેવાનોએ ભારે જહેમત ઉઠાવી ગૌમાતાને રેસ્ક્યુ કરી જિંદગી બચાવી હતી.

- text

- text