મોરબીમાં છાતીમાં દુખાવો ઉપડયા બાદ વૃદ્ધનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર સત્યમ પાન વાળી શેરીમાં રહેતા બીજીયાભાઈ રામભાઈ જીલરિયા ઉ.59નામના વૃદ્ધને તેમના ઘેર અચાનક છાતીમાં દુખાવો ઉપડયા બાદ પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ સરકારી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text