CA ફાઉન્ડેશનમાં મોરબીની પી.જી. પટેલ કોલેજનું ઐતિહાસિક પરિણામ…

સમગ્ર ભારત અને રાજકોટના CAના 25% થી ઓછા પરિણામની સામે મોરબીનું 55% રેકોર્ડબ્રેક રિઝલ્ટ.

હાલ અહિં CA ફાઉન્ડેશન તેમજ CA ઈન્ટરની બેચ રનિંગ છે. જેમાં સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ ફેકલ્ટીઝ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે.

પી.જી. પટેલ કોલેજમાં કાર્યરત એક્સપર્ટ એકેડમીની શું છે વિશેષતાઓ ?

જુઓ મોરબી અપડેટનો એજ્યુકેશન પ્રમોશન શો જાણીતાં એન્કર નીરવ માનસેતા સાથે…

સરનામું : પી.જી.પટેલ કોલેજ

મહેશ હોટલ પાસે,‌શનાળા રોડ, મોરબી.

સંપર્ક : 8469296912

#morbiupdate